પ્રેમતૃષ્ણા - ભાગ 2

  • 1.6k
  • 1
  • 994

ખુશી આ બધા વિચારો માં જ હતી ત્યાં અચાનક ....“ ચાલો ખુશી મેડમ આપણે કોલેજ પહોંચી ગયા “ ભૂમિ સ્કૂટર ને બ્રેક મારતા બોલી .ખુશી એ થોડી આજુ બાજુ માં નજર કરી તો ત્યાં ઉપર શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ નું બોર્ડ મારેલું હતું .“ હાશ ....... કોલેજ તો પહોંચી ગયા “ ખુશી એ સ્કૂટર પર જ હાશકારો લીધો .“ હા , હાશકારો પછી લેજો ખુશી મેડમ “ ભૂમિ બોલી .“ હા , એક કામ કર તું આ સ્કૂટર અહી પાર્કિંગ એરિયા છે આગળ ની બાજુ ત્યાં પાર્ક કરી દે “ ખુશી એ પાર્કિંગ એરિયા તરફ ભૂમિ ને ઈશારો