અઘૂરો પ્રેમ - 1

  • 4.4k
  • 1
  • 1.9k

"અઘૂરો પ્રેમ"પ્રિય વાંચક મિત્રો... ઘણા સમય પછી આજે હું તમારી સામે એક લવ સ્ટોરી ની રજૂઆત કરી રહી છુ.. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. અને આપના અભિપ્રાય જણાવા નમ્ર વિનંતી... સરળ ભાષા માં લખાયેલી એક સુંદર પ્રેમ કહાની.. અધૂરો પ્રેમ.. મિત્રતા, પ્રેમ, દર્દ.. અને લાગણી નુ મુલ્ય દર્શાવાનો પ્રયત્ન કરેલો છે.. વધુ જાણવા વાંચો.. અધૂરો પ્રેમ. "અઘૂરો પ્રેમ" - ભાગ ૧ શહેર ની વચોવચ એક સુંદર પાર્ટી પ્લોટ માં લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી. જાનૈયાઓ ની આવાની તૈયારી જ હતી. આખો પાર્ટી પ્લોટ સુંદર ફૂલો થી સજાવેલો હતો. થ