પ્રેમ સમાધિ - પ્રકરણ-117

(19)
  • 1.7k
  • 1
  • 1.1k

પ્રેમ સમાધિ પ્રકરણ-117 વિજયે ખૂબ આનંદ સાથે કહ્યું "ભૂદેવ વેવાઇ.. હવે ગઇ ગૂજરી ભૂલી જાવ હવે તો મને બસ આનંદજ આનંદ અનુભવાય છે મને એવું થાય છે નારણને પણ ઘરે આવવા ના પાડી દઊં કે તું ચિંતા ના કરીશ પેલાં મધુને હું જોઇ લઇશ ખોટી મારી દીકરી ડીસ્ટર્બ થાય એવું નથી ઇચ્છતો.” ત્યાં શંકરનાથે કહ્યું "વિજય હવે હમણાં કોઇને કંઇ ફોન ના કરીશ... ભલે આવતો નારણ.. તારાં શીપની જાણકારી લે એ બધાં પણ તારાં ઘરે આવી જાય હવે ગોળધાણાં ખાઇશું “ સર્વપ્રથમ, ભૂદેવ નો ચહેરો પણ ખીલી ઉઠ્યો.. બધું શારિરીક દર્દ ભૂલી આનંદીત થયાં.  વિજયે કહ્યું "ભૂદેવ મને હવે બધુ યાદ આવે છે કે..