જોધા અકબર એક પ્રેમકથા

  • 2.4k
  • 812

હુમાયુના મૃત્યુ પછી અકબરને જ્યારે રાજગાદી સોંપવામાં આવી, ત્યારની વાત છે.ત્યારે જહાંપનાહ ખૂબ નાના ફક્ત ચૌદ વર્ષના રાજકુમાર હતા.રાણા સાન્ગા સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. અકબરના ખાસ શિક્ષક બેરમ ખાન હતા.બેરમખાં પાસે તમામ સિપાહીઓની કમાન હતી કેમકે તેઓ સેનાપતિ હતા.રાણા સાંગાના સિપાહીઓ જ્યારે એકત્ર થઈને અકબર ના સિપાહીઓ સાથે યુદ્ધ ખેલ્યું ત્યારે અકબર ના 1000 માંથી 850 સિપાહીઓ રહી જવા પામ્યા હતા. જ્યારે, રાણા સાંગાના 400 માંથી 376 સિપાહીઓ જીવતા રહ્યા હતા. બેરમખાનને યુક્તિ સૂઝી અને તેમણે સિપાહીઓ ને આદેશ આપ્યો કે રાણા સાંગા હાથી પર સવાર છે કારણકે, તે આપણાં સૈનિકોને હાથીના પંજા હેઠળ કચડી રહ્યો છે.આથી, બેરમ ખાનની