પ્રેમની એ રાત - ભાગ 8

  • 1k
  • 646

મૂંઝવણ"શું વાત છે કેમ આમ ચુપચાપ બેઠો છે. કંઈ બોલતો નથી?? કંઈક તો બોલ મારા રાજા!"જાનવી કેવિન નાં મોઢામાં થી શબ્દો સાંભળવા મથામણ કરી રહી છે.કેવિન નાં ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે.તેની આંખોમાં જાનવી પ્રત્યેય નો પ્રેમ છલકાઈ રહ્યો છે."તું મારી સાથે ખુશ છે??""હા બહુ જ ખુશ છું???""તને મારાં કરતા કોઈ હેન્ડસમ કે રૂપિયાવાળો છોકરો મળી જાય તો તું શું કરે???"જાનવી કેવિન નો આમ અચાનક સવાલ સાંભળી ને વિચાર માં પડી જાય છે."કેમ આવા પાગલો જેવા સવાલ પૂછે છે???""પૂછું એનો જવાબ આપ""તારા કરતા રૂપિયાવાળો કે હેન્ડસમ છોકરો મળે તો...તો હું એને કહી દઉં કે ઓ ભાઈ મારો કેવિન