પ્રેમ સમાધિ - પ્રકરણ-114

(17)
  • 1.7k
  • 1
  • 1k

પ્રેમ સમાધિ પ્રકરણ-114 મધુટંડેલ નશામાં ધૂત તો હતોજ. સારાં નરસાંની પરખ એણે ઘણાં સમયથી છોડી દીધી હતી પોસ્ટઓફીસમાં શંકરનાથ કરતાં માત્ર અઢી વર્ષ પાછળથી જોડાયેલો. પહેલેથીજ ખબર નહીં એને શંકરનાથ સાથે આડવેર હતું કોઇ કારણ વિના એ કાયમ શંકરનાથની ઇર્ષ્યા કરતો. શંકરનાથ પોસ્ટઓફીસનો હેડ સર્વેસર્વા તરીકે પ્રમોટ થયો પછી તો એને અંદરથી ખૂભ ઇર્ષ્યા થયેલી એને થતું પોરબંદર અને જુનાગઢનાં વિસ્તારનાં બધાં ખારવા ત્થા ડ્રગ માફીયા હવે શંકરનાથનું ઘર ભરશે એને સર સર કહેશે સાલો બામણ ઔકાત વિના મોટો માણસ બની જશે હું એના હાથ નીચે રહી હાથ ધસતો રહી જઇશ.  અત્યારે ખૂબ નશાની અવસ્થામાં પણ એનાં મનમાં શંકરનાથ અને એનો છોકરો કલરવજ