પ્રેમ થાય કે કરાય? ભાગ - 9

  • 1.4k
  • 1.1k

મુલાકાત "હેલ્લો નિશાંત કેવિન બોલું છું.""હા બોલ"ટ્રાફિકમાં આવતા ગાડીઓના હૉર્ન અને ખખડી ગયેલા વાહનોના એન્જીનોનાં અવાજ વચ્ચે કેવિનનો અવાજ નિશાંત ઓળખી લે છે."પેલા ટિફિનવાળા માસીનું એડ્રેસ આપીશ. એકવાર તેમને ટીફીન માટે રૂબરૂ મળતો આવું. કદાચ માની જાય તો...""ભીંડીની સબ્જી દાઢે વળગી લાગે છે!""જે સમજો તેં પણ જલ્દી મને એડ્રેસ સેન્ડ કર.""હા કરું ભાઈ કરું." નિશાંત ફોન કટ કરીને મેસેજ સેન્ડ કરે છે. ત્યાં કેવિન મેસેજ જોઈને લાલ સિગ્નલ ગ્રીન થતા જ તેં એડ્રેસનાં માર્ગ પર બાઈક હંકારી મારે છે.  *            *           *             *             *            *નીતાબેન રસોડામાં બપોરનું કામ પૂરું કરીને વાસણ ઘોડામાં ગોઠવવા જાય ત્યાં તેમના હાથે અજાણતા કાચનાં કપ રકાબી ફૂટી