પ્રેમ થાય કે કરાય? ભાગ - 8

  • 1.9k
  • 1.5k

કવિતા "સોમાકાકા એ શું કહ્યું નાં સાંભળ્યું! એ બેન બહુ જિદ્દી છે. એ દસ ટીફીન સિવાય ઉપર અગિયારમું ટિફિન નહિ બનાવે. તો ગમે તેટલા રૂપિયા એક્સટ્રા આપીશ તો પણ નહિ. તું તો હાલ આવ્યો અમે તો છેલ્લા ત્રણ વર્ષથી તેમના હાથનું ટિફિન જમીએ છીએ." કૌશલ દાળભાત મિક્સ કરીને તેમાં લીંબુ નીચોવી રહ્યો છે.કેવિન કૌશલની વાત સાંભળીને થોડીવાર માટે શાંત થઈ જમવા લાગે છે. વિશાલનાં હાથે દાળ ભાતમાં રેડવા જતા સહેજ નીચે પાથરેલા પેપર પર ઢળાઈ જાય છે. દાળ જ્યાં ઢળાય છે. તે પેપર આજનું છે. જેમાં નીતાબેનની લખેલી ભાગ્યવાળી કવિતા તેમના ફોટા સાથે છપાયેલી છે. દાળ તેમના ફોટા અને ફોટાને અડકીને