ભીતરમન - 45

  • 1.3k
  • 1
  • 764

મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ તકલીફ નહીં થવા દે! હું અવશ્ય મુંબઈનો આ કેસ પતાવી અહીં તારી પાસે પરત ફરીશ. તું હિંમત ન હાર! મારો વિશ્વાસ એ તારા પ્રેમમાં જ છે. તું ફક્ત મને સાથ આપ! બાકી બધું જ માતાજી સાચવી લેશે. તું એ વિચાર.. જે ગુજરાતી પરિવાર છે એને હું ન્યાય અપાવી રહ્યો છું, હા, મારી રીત કદાચ આકરી છે પણ મારા દ્વારા એક પરીવાર ને ન્યાય મળશે. એમ વિચારી મને સાથ આપ.""હા હું એ વિચારીને જ હંમેશા તમારી સાથે રહું છું પણ, છેલ્લી વખતે એમણે જે તમારા ઉપર ફાયરિંગ કર્યું એના