મારા જીવનના અનુભવો - 3

  • 1.1k
  • 2
  • 510

મારા અનુભવો ભાગ _3 જય માતાજી તા. 11_10_24 જે જેવું છે. તે તેવું નથી હોતું માણસ જેવો બહાર દેખાય છે તેવો તે અંદર હોતો નથી. જીવન એટલું નિમ્ન કક્ષાનું બની ગયું છે. અન્ય થી હું કેમ અલગ લાગું. પોતાની હેસિયત ના હોવા છતા લાયકાત વિના પણ અન્યથી સારુ દેખાડવાના સતત પ્રયાસ કરતો હોય છે. અને સપના જોતો હોય છે. ઉચ્ચા પરિશ્રમ નથી કરવો. હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા