ઈશ્વરીય શક્તિ - ભાગ 5

  • 552
  • 222

ઈશ્વરીય શક્તિ ભાગ 5 જય માતાજી ઈશ્વરીય શક્તિ ઘણા બધા તર્કવિતર્કો. ખંડન મંડન. પુજા પાઠ. વિધી વિધાન. મંત્ર. તંત્ર. જંત્ર. સાધના. હોમ. હવન. સેવા. ભક્તિ. પાપ .પુણ્ય. સર્વગ. નર્ક .મોક્ષ. ઘણા ઘણા બધા પ્રશ્નોના જવાબ શોધવા શું આપણે પ્રયત્ન કર્યો છે? ઈશ્વર શક્તિ ના રહસ્ય જાણવા આપણે સમર્થ છીએ પણ ખરા!! એના માટે ઘણા બધા લોકો એકાંત જંગલ ઘરબાર પરીવાર છોડી નિકળી ગયા છે.. ઘણા બધા સેવા પુજા પાઠ કરે છે. તો ઘણાબધા મંત્ર જાપ મંદિર હોમ હવન કરતા હોય છે. ઘણા ખરા આશ્રમ ગુરુ ધારણ કરે સેવા પુજા કરે. ઘણા સર્વગ નર્ક મોક્ષ આધ્યાત્મિક શાત્ નું વાંચન પણ કરતા