૩૩ કોટી દેવ દેવી

  • 1.2k
  • 1
  • 410

ફેસબુક પર એક મિત્ર ની પોસ્ટ (૩૩કરોડ હિન્દુ દેવી દેવતા પર કરેલી ટિપ્પણી સામે મારો પ્રત્યુત્તર)મને લાગે છે કે પોસ્ટ કરનાર અને કોમેન્ટ કરનાર કોઈએ આપણા ધાર્મિક ગ્રંથ એટલે કે ચાર વેદ,૧૮ પુરાણ,૧૮ ઉપનિષદ,મહાભારત,ભગવદગીતા અને વિપુલ પ્રમાણમાં સમયે સમયે મહાપુરુષ,ઋષિઓ દ્વારા રચિત વેદ સંહિતાઓ અને આ દેશનો અથથી ઇતિ ઇતિહાસ.....ઘણા ઓછાએ વાચન કર્યો હશે..!મૂળત:ભારતીય પુરાણ સાહિત્ય "રૂપક" અલંકૃત આધારિત વધુ છે.જેમને વ્યાકરણનો આછો પાતળો ખ્યાલ હશે તો તેઓને આ કોમેન્ટની વાત સમજમાં આવશે,બાકી બીજાએ મગજ કસવાની જરૂર નથી.જ્