હમસફર - 27

  • 2.1k
  • 1.4k

રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠીક થવાનું હોય ત્યારે પાછુ બધુ બીખરાય જાય      પીયુ અને વીર રુચી ને ગોતે છે પણ એમને રુચી નથી મળતી ઓલરેડી સવાર થઈ ગઈ રુચી બસ માં હતી એ પાછી જાય છે આશી ના ઘરે        થોડીક વાર પછી એ આશી અને સમ્રાટ ના ઘરે પહોંચી જાય આશી તૈયાર થઈ રહી હતી એની જોબ ઉપર જવા માટે સમ્રાટ ઘરે નહોતો આશી રુચી ને જોઈ ને સ્માઈલ કરે છે પણ રુચી આશી ને ગલે લગાવી ને રડવા લાગે આશી : રુચી શું થયું તુ રડે છે કેમ ?રુચી