હમસફર - 26

  • 1.6k
  • 1.2k

અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે ભૂલ કરી છે પણ અમે સાચે જ એકબીજાને પ્યાર કરીએ છીએ અ/મ : રુચી તને આ વિશે ખબર હતી ?રુચી: મોમ વાત એમ છે કે મને પણ આજે સવારે જ ખબર પડી અ/ડ : તારા મોમ ડેડ શું વિચારશે આ બધા વિશે , આ ઠીક નથી રુચી : ડેડ આપણે એમને સમજાવશુ કે જે કંઈ થયું એ આપણા હાથમાં નહોતું પણ હવે આગળ શું કરવું એ આપણી ઉપર છે અને મને લાગે છે આપણે જલ્દી જ આ બંને નાં મેરેજ કરાવી દેવા જોઇએ અ/ મ : મને લાગે છે રુચી