પ્રેમ સમાધિ - પ્રકરણ-112

(15)
  • 1.6k
  • 1
  • 1k

પ્રકરણ-112 “મધુ મંજુભાભીની સામે એની ફેમીલીની ચિંતા ના કરે... તારુ ફેમીલી મારુજ ફેમીલી તારી..”. અને દોલતે મધુનાં હાથમાંથી મોબાઇલ લઇ બંધ કર્યો અને મંજુબેનને પાછો આપી કહ્યું “જાવ તમે ચિંતા ના કરશો નારણભાઇ સાથે બધી વાત થઇ ગઇ છે”. મધુ ટંડેલે દોલતની સામે ગંદી રીતે જોયું અને પોતાનાં હોઠ પર જીભ ફેરવી..... મંજુબેન સીધા ઉપર માયાનાં રૂમમાં ગયાં. દોલતે કહ્યું “મધુ શેઠ તમે શું બોલવા ગયેલાં ? આખા પ્લાન પર પથારી ફરી જાત તમે ખૂબ નશામાં છો... જાવ ન્હાવું હોય તો ન્હાઇ લો ફ્રેશ થઇ જવાશે. “ મધુટંડેલે કહ્યું “ન્હાવા તો રૈખાડી ગઇ છે ક્યારની ગઇ છે હજી નીકળી નથી અલ્યા દોલત