કભી ખુશી કભી ગમ - ભાગ ૪

  • 888
  • 508

SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છે કપિલાનો ફોન વાગે ]કપિલા - હા ભાઈ બોલ . ના કંઈ જ બરાબર નથી મમ્મી અને પપ્પા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે . માંડ માંડ હોસ્પિટલમાં જગા મળી છે એ પણ અલગ અલગ હોસ્પિટલમાં . તું ટીનું નું અને તમારુ ધ્યાન રાખજે અને હા આ બધી વાત એને ના કરતો. હા એ લોકો હમણાં જ હોસ્પિટલથી આવ્યા છે નાહવા ગયા છે . હું પછી તને ફોન કરીશ.[ પરમ ફ્રેશ થઈને બહાર આવે] નીલમ - પરમ હવે બધી વાત ડિટેલમાં જણાવ.પરમ - અહીં થી પહેલા અમે મમ્મીને એડમિટ કરવા