હમસફર - 23

  • 2.5k
  • 1
  • 1.6k

વીર : ભાભી.... શું વિચારી રહ્યા છો ?રુચી : કંઈ નહીં         લગભગ એક અઠવાડિયા જેવુ થઇ ગયુ અમન ગાયબ જ થઈ ગયો હતો એને ફ્ક્ત એકવાર જ રુચી નો ફોન ઉપાડ્યો હતો એમાં પણ એ એટલું જ બોલ્યો કે એ વ્યસ્ત છે અને પછી વાત કરશે રુચી ઉદાસ રહેવા લાગી હતી એ ફ્ક્ત અમન ના બદલાય ગયેલા અંદાજ ના વિષય માં વિચારતી હતી જે એને દુઃખ પહોંચાડે છે બીજી તરફ પીયુ પણ લગાતાર વીર ને ઇગનોર કરે છે અડધી રાત્રે પીયુ લીવિંગ રૂમ માં ટીવી જોઈ રહી હતી પછી વીર પણ ત્યાં આવે કારણ કે એને નીંદર નથી આવતી પીયુ