પ્રેમ સમાધિ - પ્રકરણ-108

(20)
  • 1.8k
  • 2
  • 1.1k

પ્રકરણ-108 દમણમાં વિજયનાં બંગલે સીક્યુરીટીનાં હથિયારબંધ જવાનો આવી ગયાં. આવનારે સીક્યુરીટીને મોબાઇલથી નંબર લગાડી અને વાત કરાવી. બંગલાનાં સીક્યુરીટીએ કહ્યું “હાંજી સર સમજી ગયો હું ક્યાંય બંગલેથી આઘોપાછો નહી થઉં હું અહીં આ સર પછી એણે નવી સીક્યુરીટી ઓફીસર સામે જોઇ કહ્યું જવાનસિંહ સર એમની ટીમ સાથે આવ્યાં છે તમારાં હુકમ પ્રમાણેજ થશે બંગલામાંથી કોઇ બહાર કે બહારથી અંદર નહીં આવી શકે તમારી રૂબરૂ પરવાનગી હશે તોજ અમલ થશે. જયહિંદ...” કહી એણે ફોન મૂક્યો. આવનાર જવાનસિંહ એની ટીમને બંગલાની ફરતે બધેજ પોઝીશન લઇ લેવા માટે ઓર્ડર કર્યો અને આવ્યા એવાંજ ફરજ અને સમજાવેલ સૂચના મુજબ ફરજ પર ચાલુ થઇ ગયાં.  કલરવે બારીમાંથી