હમસફર - 19

  • 2.7k
  • 1.9k

રુચી : અમન....આ આશી નું ઘર નથી ?અમન : મને ખબર છે આ આશી અને સમ્રાટ નું ઘર નથી રુચી : પણ તમે કહ્યું હતું કે અમન : મેં કહ્યું હતું કે આપણે આશી અને સમ્રાટ ને મળીશું પણ એમ નહોતું કહ્યું કે આપણે આશી નાં ઘરે જઈ રહ્યા છીએ ( રુચી કનફ્યુજ થઈ ગઈ )રુચી : તો પછી આપણે ક્યાં આવીઆ છીએ .....?અમન : આ રાહુલ નું ઘર છે એને આપણ ને બધાં ને ઇન્વાઇટ કર્યા છે રુચી : તમે મને આ પહેલા કેમ ન કહ્યું અમન : આમાં કહેવાનું શું હતું એણે અમને બહુ પ્રેમથી બોલાવ્યા હતા.... તો હવે આવવું જ પડે