મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 7

  • 1.3k
  • 567

હેલ્લો વાચક મિત્રો, જેમકે આગલા પ્રકરણ માં આપણે વાચ્યું કે બંને ગિરનાર ની તળેટીમાં ભગવાન શિવની સમક્ષ પોતાનાં પ્રેમને વધારે મજબૂત બનાવે છે અને ત્યારબાદ તેઓ ગિરનાર થી પરત આવે છે. હવે શું આ પ્રેમ આમ જ બરકરાર રહેશે કે પછી એમાં પણ થોડાં મીઠાં ઝગડાઓ થશે કારણ કે પ્રેમ પણ સળંગ હાનિકારક છે અને સાવ પ્રેમ હસે તો પણ મીઠી તકરાર તો થતી જ હોય છે.ગિરનારની યાદગાર મુલાકાત પછી, ચિરાગ અને નિકી તેમના સાથેના નવા જીવનમાં વધુ ડૂબી ગયા. ‘લિવ-ઇન’ એ તેમને મીઠી ક્ષણો અને આનંદનો અમૂલ્ય સમય આપ્યો હતો, પણ સમય જતાં રોજિંદા જીવનમાં ક્યારેક નાની-મોટી ઉલટફેરો અને