હમસફર - 18

  • 2.6k
  • 1.9k

વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ ઉભો થઇ ને ફટાફટ ખુદ ના કપડા પહેરવા લાગ્યો જે જમીન ઉપર પડ્યા હતા ) શીટ....!તું પાગલ છે વીર.....( ખુદ ને કહે )રુચી વીર ના રૂમ નો દરવાજો ખટખટાવે છે વીર દરવાજો ખોલેરુચી : ગુડ મોર્નિંગ વીર..... શું તે પીયુ ને જોઈ છે વીર : મોર્નિંગ.... નાં મેં નથી જોઈ રુચી : ઓહ.... ઠીક છે ( પછી એ ત્યાં થી નીકળી જાય )પીયુ હજુ પણ બાથરૂમ માં જ હતી અને જ્યારે એ બાથરૂમ માં થી નીકળી ત્યારે એ કેજ્યુલી રૂમ ની બહાર જવા માંગતી હતી ,