લવ યુ યાર - ભાગ 63

  • 2.2k
  • 3
  • 1.4k

લવ યુ યાર ભાગ-63રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મિતાંશને પોતાના વ્હાલસોયા દિકરાનું નામ શું રાખવું  તે વિચાર આવ્યો....અને તે વિચારી રહ્યો કે આ વાત તો સાંવરી સાથે ડીસ્કસ કરવાની રહી જ ગઈ...અને પછી પોતે પોતાના વ્હાલસોયા દીકરાના નામ વિશે વિચારવા લાગ્યો કે, શું નામ રાખું મારા દિકરાનું? અને તેને વિચાર આવ્યો કે, આ મારો દિકરો, મારા અને સાંવરીના પ્રેમનું પ્રતિક છે તો તેનું નામ "લવ" રાખીએ તો? અને તેણે તરતજ સાંવરીને ફોન કર્યો. હજુ હમણાં તો અહીંથી ગયો છે અને એટલીવારમાં મિતનો ફોન આવ્યો એટલે સાંવરી પણ વિચારમાં પડી ગઈ અને તરતજ તેને પૂછી બેઠી કે, "હજુ હમણાં તો તું અહીંથી