હમસફર - 17

  • 2.6k
  • 1.8k

બીજી તરફ"આશી રુચી ને એના રૂમમાં લઈ જાય છે"આશી : આમાં થી તને જે ડ્રેસ પંસદ હોય એ પેહરી લેરુચી : પણ આશી સાચે જ જરુરત નથી હું ઠીક છુંઆશી: તુ એમ જ માની જાશે કે બે મુક્કા મારું ? હવે બકવાશ બંધ કર અને જલ્દી થી કપડાં બદલી ને બહાર આવી જાજે હું જાઉં છું નહીંતર ગેસ્ટ શું વિચારશે રુચી : ઠીક છેઆશી : જલ્દી આવજે રુચી : હમમ ( પછી આશી ચાલી જાય છે)' પછી રુચી એક ડ્રેસ પંસદ કરી ને પેહરી લ્યે છે એ ડ્રેસ એને ફીટ થઇ જાય છે અને એ રૂમમાં થી બહાર આવે છે 'રાહુલ :