શું પુનર્જન્મ સત્ય છે?

  • 476
  • 148

પુનર્જન્મ છે કે નહીં તે વિશેની અનેક તાર્કિક અને ધાર્મિક માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક માને છે કે જે કંઈ છે એ આ વર્તમાન જીવનમાં જ છે, પુનર્જન્મ શક્ય નથી અને તેની કોઈ સાબિતી નથી. જ્યારે કેટલાક માને છે કે જે રીતે વાતાવરણમાં હવા છે, એના આધારે આપણું જીવન છે, પણ તે દેખાતી નથી. તેવી જ રીતે પુનર્જન્મ સત્ય છે પણ તે પુરવાર કરવા માટે ભૌતિક વિજ્ઞાન સક્ષમ નથી. ધાર્મિક દ્રષ્ટિથી વિચારીએ, તો જુદા જુદા ધર્મોમાં પુનર્જન્મ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક ધર્મોમાં કહેવાય છે કે, મનુષ્યએ આખી જિંદગી જે પુણ્ય કે પાપ કર્યા હોય, તેના આધારે તેની આવતા ભવમાં