આત્મા નો પ્રેમ️ - 14

  • 1.6k
  • 1
  • 894

  યુવાની છોડી અને મેચ્યોરતાના આરે પહોંચી હેતુ બાળક જેવા નખરા જ નહોતા કર્યા જવાબદારીના ઢગલા નીચે ઉમર કરતા વહેલી પરિપકવ બનેલી હેતુ હતી...હેતુ શાંતિથી અગાસી પર બેઠી હતી અને વિચારતી હતી કે મેં આ મેસેજનો રિપ્લાય આપીને કોઈ ભૂલ તો નથી કરીને.ત્યાં જ ફરીથી સ્ક્રીન ઉપર જય શ્રી કૃષ્ણ નો મેસેજ દેખાય છે હેતુ શું કરે છે તું...અલકાબેન ને પૂછ્યું કાંઈ નહીં માં બસ આ છોડ સુકાઈ ગયા છે તો કાઢીને નવા છોડ રોપું છું...હેતુના ઘરનો સૌથી ગમતો ભાગ એટલે આ બગીચો હેતુને બહુ જ ગમે હેતુને નાના બંગલામાં પાછળ નાનો એવો બગીચો હેતુ એ બનાવ્યો હતો જ્યારે હેતુ સાંજનો