લવ યુ યાર - ભાગ 62

  • 2.5k
  • 2
  • 1.3k

જ્યારથી સાંવરી ખોળો ભરીને પોતાના પિયર ગઈ હતી ત્યારનો મિતાંશ જાણે એકલો પડી ગયો હતો એટલે તે તો પોતાની મોમની આ વાત સાંભળીને જ ખુશ થઈ ગયો અને જાણે ઉછળી પડ્યો અને તરતજ બોલી પડ્યો કે, "હા હા એ જ બરોબર છે" અને પછી તેણે સાંવરીની સામે જોયું બંનેની નજર એક થઇ એટલે તે ઈશારાથી સાંવરીને કહેવા લાગ્યો કે, "ચાલ આપણાં ઘરે"અને સાંવરી તેને ઈશારાથી શાંતિ રાખવા સમજાવી રહી હતી અને આ બંનેની ઈશારા ઈશારામાં વાત થતાં અલ્પાબેન પણ જોઈ ગયા અને સોનલબેન પણ જોઈ ગયા એટલે બંને હસી પડ્યા અને મિતાંશ શરમાઈને રૂમની બહાર નીકળી ગયો.મિતાંશના પ્રેમભર્યા ઈશારાથી પોતાના ઘરે