ક્યારેક. - પ્રસ્તાવના

  • 2.3k
  • 822

આ ક્યારેક એ એક પ્રેમી ની લખેલી કવિતા નો સંગ્રહ છે જે એને એના પ્રેમ માં મળેલા અનુભવો માં થી લખી છે.જયારે માણસ પ્રેમ માં હોય છે ત્યારે કદાચ એ દુનિયા નું ભાન ભૂલી જતો હોય છે અને એક એવી સ્વ્પ્ન સૃષ્ટિ માં ખોવાઈ જાય છે જે ભાગ્યે જ કોઈ વિચારી શકે.જીવન માં મળેલા કડવા મીઠાં અનુભવો નો એક દરિયો પોતાની અંદર સમાવી ને જયારે માણસ પ્રેમ ની હોડી માં બેસી આ ભવસાગર તરવા જાય છે ત્યારે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અત્યારે 2024 માં આપડે જોઈએજ છીએ કે છૂટાછેડા ના કેટલા બધા કેસ ચાલે છે અને હજી