હમસફર - 12

  • 2.8k
  • 2k

સમ્રાટ : એક મિનિટ શું તમે બંને એકબીજાને પહેલા થી જાણો છો  ? ( રુચી અને આશી હા માં જવાબ આપે )આશી : સમ્રાટ વાત એમ છે કે આ મારી નાનપણ ની ફ્રેન્ડ છે ... અને અમે હાઈ સ્કુલ સુધી સાથે હતા પછી ડેડ અંહીયા સેટલ થઈ ગયા અને અમારું સ્કૂલ અને કન્ટ્રી બધું જ બદલાઈ ગયું અને હવે જો ભગવાને મને મારી બેસ્ટ ફ્રેન્ડ ની સાથે મળવા નો ફરી મોકો આપ્યો અમન : અરે વાહ આ તો સાચે જ ખુશખબર છે અને ભગવાન નું તમારા બંને માટે આ જ ગિફ્ટ છે કે તમે બંને એકબીજાને મળ્યા રુચી : હા