ભીતરમન - 20

  • 684
  • 392

મેં હજુ તો તુલસીના ફળિયામાં પગ પણ નહોતો મુક્યો છતાં મન અહીં આવી મન મારુ ઠરી રહ્યું હતું. એક અલગ જ ખુશનુમા રમણીય વાતાવરણ મારા મનને સ્પર્શી મને હકારાત્મક ઉર્જા આપી રહ્યું હતું. મારા મનનો ભાર ઘણા સમય બાદ આજે થોડો હળવો થઈ રહ્યો હોય એવું હું અનુભવી રહ્યો હતો.પુરુષો અને સ્ત્રીઓની બેઠક વ્યવસ્થા અલગ હતી. હું બાપુ જે ઓરડામાં ગયા ત્યાં એમની પાછળ ચાલતો બેઠક ખંડમાં પ્રવેશ્યો હતો. બેઠક ખંડમા રૂમની ત્રણેય દીવાલે ખાટલાઓ રાખ્યા હતા. બે ખાટલાઓની વચ્ચે નાની સાગની સુંદર આરસકામની કોતરણી વાળી ત્રણ પાયાની ટિપોઈ રાખેલી હતી. અને એના પર કાચનો સુંદર કુંજો અને એમાં ઘરના