દક્ષતા

  • 1k
  • 366

દક્ષતા પ્રાપ્ત કરવી હોય તો "મથામણ" અવિરત ચાલું રાખો.તકલીફોથી વિહ્વળ થઈશું તો કેમ ચાલશે?આત્મશ્રદ્ધાને આટલું ઓછું આંકશુ તો કેમ ચાલશે?હશે ઉણપ ક્યાંક હજી વધુ દક્ષ થવામાં ....વધુ મથવામાં આપણે ઢીલ રાખશુ તો કેમ ચાલશે? ઉન્નતિના પગલાં ભરીશું ત્યારે જ,             જ્યારે દક્ષતા પ્રાપ્ત કરીશું.ઉતાવળે પ્રયત્નો હેઠા મૂકીશું તો કેમ ચાલશે ?           આપણે સાતત્યપૂર્ણ પરિશ્રમ, સાતત્યપૂર્ણ પ્રયત્ન, કન્સિસ્ટન્સીથી મથામણ કરવી જ પડશે, તો જ "શ્રેષ્ઠત્વ"ને પામી શકીશું. હશે, ચાલશે, થશે, જેવાં અભિગમથી તો સારું કામ થઈ શકશે. "શ્રેષ્ઠ" માટે તો "ના કેમ થાય?", "હું કરીશ જ" નાં દ્રઢ નિર્ધાર સાથે અંધારામાં જ ઝઝૂમવાની તાકાત