છેલ્લી મુલાકાત

  • 1.4k
  • 576

રિયાએ તેની નાનીના ઘરે બધા પરિવાર સાથે ખૂબ જ સારી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને ત્યાં તેની પાસે સમય નહોતો અને  તેણે ફોન ને પણ હાથ નહોતો લગાવ્યો (પોતાના ઘરે પાછી ફર્યા બાદ) રીયા: હેલો સોરી ને યાર, ના કરી શકી વાત પ્લીઝ માફ કરી દે મારી પરિસ્થિતિ જ નહોતી.. સમજવાની કોશિશ કર.        જય : નથી સમજવુ મારે કાઈ જ બહાના છે બધા પેલા તો થતી વાત હવે કેમ નહી.  હું બધું સમજું છું રિયા: એવું કંઈ નથી ડિયર.હું તમને ખૂબ પ્રેમ કરું છું માફ કર મનેજય : તને નઈ સમજાય રેવા દે હું તારી રાહ જોતો હતો આખો દિવસ તને