એક પ્રેમ કથા - ભાગ 8

  • 1.9k
  • 956

છોકરો ( રિયા નું કાર્ડ જોઈને): "અરે આ તો રિયા છે."_ _ _ _ _ _ _ _ _ _ _ _ _હા, હા, હા,....હા, હા, હા .... મજા આવી ગઈ, જો જો મમ્મી મેઘધનુષરિયા ની મમ્મી: બસ રિયા બહુ નાહી લીધું વરસાદ માં , બીમાર પડીશ અંદર આઇજા.રિયા: ના મમ્મી, આજે નહિ. મને રમવા દે. હું આવિ જઈશ થોડી વાર માં.રિયા ની મમ્મી: એક વાર કીધુ ને અંદર આઇજા. ઉભિરે તું એમ નહિ માને. ..રિયા એની મમ્મી થી બચવા ભાગવા લાગી અને રિયા ની મમ્મી રિયા ના પાછળ જવા લાગી. વરસાદ ના લીધે રિયા ના મમ્મી નો પગ લપસી