ફરે તે ફરફરે - 5

  • 1.3k
  • 642

  ફ્રેન્કો ખાઇને પેટ તડતુમંબડ થઇ ગયુ હતુ.સ્પે .દ્રક્ષાસવની અસર ગાયબ થઇ  ગઇ હતી.. પ્લેનમાં લાઇટુ ડીમ થઇ ગઇ . બારી ઉપર કર્ટન ખેંચીને બંધ કરવાના હતા અને આઠ કલાક પછી જ્યાર્જ બુશ એરપોર્ટ લેન્ડ થવાનું હતુ .પ્લેન વાળાએ ટુવાલ જેવડી શાલ  આપી અને  ઇશારો કરતી ગઇ “ ગો ટુ સ્લીપ “ સામે ક્યાંક તાજમહાલ  ફિલ્મ કોઇકે  મુકી અને કાનમાં ભુંગળી ખોંસી દીધી .. મને એ ફિલ્મ મુગી  મુગી દેખાતી હતી એટલે મનમાગણગણતો હતો “ દો સીતારો કા જમી પર હૈ મિલન આજ કી રાત … આજની રાત  પછી પ્રદિપકુમારને જોઇ બીના રોયને જોઇ ને મારી વહાલી પ્રાણથી પ્યારી મધુબાલા