કૃષ્ણ - 4

  • 1.3k
  • 530

૮. ગોપિકા વલ્લભગોપિકા વલ્લભ નામ પરથી જ ખબર પડે કે જે ગોપીઓનો નાથ છે. જેણે પોતાની પ્રત્યેક ગોપીને પરમ આનંદની અનુભૂતિ કરાવી છે, જીવનનું પરમ સુખ આપ્યું છે, જીવન જીવતા શિખડાવ્યું છે. એટલા માટે એ ગોપીઓના નાથ છે. ગોપીઑ ભગવાનની પાછળ એટલી બધી આતુર થઈ જતી, મંત્ર મુગ્ધ થઈ જતી, કે એને પોતાનુ ઘર - સંસાર, બાળકો, પતિ, કોઈના વિષે કાઇ ભાન ન રહેતું. ત્યારે કૃષ્ણ ભગવાન એમને એવું ન કરવા અને એ બધા પ્રત્યેના પ્રેમ વિષે સમજાવતા. ભગવાને ગોપીઑ સાથે માત્ર રાસ લીલા જ નથી કરી. પરંતુ ગોપીઑ દ્વારા સમગ્ર મથુરાને કૃષ્ણમય બનાવી દીધી. ગોપીઑ જ્યારે દહીં, દૂધ, છાસ