યાત્રી - 1

  • 3.3k
  • 1.2k

રાત ના 8 વાગે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ચડતા ઉતરતા મુસાફરો ,કુલી ના આવજો થી સ્ટેશન ભરેલું લાગતું હતું             ખબર નહીં યાર, આ સામે વળી સીટ પર કોણ આવસે? જાનવી તને પૂછું છું તું અહિયાં લગન માણવા આવી હતી કે ફોન જોવા ? મૂક ને ફોન ..                 હં .. શું છે રેવા ?મને કઈ રીતે ખબર હોય કોણ આવસે કોણ નહીં મને પોસ્ટ મૂકવા દે માથું ના ખાઈસ                ઓકે નહીં બોલું