ભાવ ભીનાં હૈયાં - 51 (છેલ્લો ભાગ)

(23)
  • 2.1k
  • 1.2k

" શાંત..! અભિ..શાંત..! મને કંઈ જ નથી થયું. ને તુ મારી આટલી ફિકર નહીં કર. હુ જો શું લાવ્યો છું તારા માટે..! જો આ ફૂલોની માલા..! આ કુમકુમ..તારી માંગ ભરવા અને આ તો જો તુ..મંગળસૂત્ર..! બોલને કેવું છે..? તને ગમ્યું ને..?" આટલું કહી શશીએ અભિની આંખો લૂંછી અને તેને ભેટી પડ્યો. અભિલાષા રિલેક્સ થઈ પછી પંડિતજીને બોલાવીને બંનેએ ગણેશજીના મંદિરમાં જ લગ્ન કર્યા. બન્ને વર્ષો બાદ બે પ્રેમી પંખીડાં લગ્નનાં અતૂટ બંધનમાં બંધાઈ ગયાં. વર્ષો પહેલાં જોયેલું સ્વપ્ન આજ પુરૂ થયું. ગણેશજી અને પંડિતજીના આશીર્વાદ લઈને બંને હવે ઘર તરફ જવા નીકળ્યાં. " શશી..! બહુ જ કકડીને ભૂખ લાગી છે.