માતૃપ્રેમ વાત્સલ્યની મૂર્તિ

  • 720
  • 256

"માતૃપ્રેમ: વાત્સલ્યની મૂર્તિ""મા" તે "મા" બીજા બધા વગડાના વા..મેં કદી ભગવાન જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે મા નું સર્જન કર્યું છે.માતા ભગવાન દ્વારા માનવજાતને આપેલી એક શ્રેષ્ઠ ભેટ છે.વાત્સલ્યની મૂર્તિ એટલે મા.... બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર "મા""મા"... વાત્સલ્યની મૂર્તિ એટલે "મા".  "મા"જે ભક્તિ છે,