કૃષ્ણ - 2

  • 964
  • 472

કેમ છો મિત્રો ? આશા છે કે બધા મજામાં જ હશો. આગળના ભાગમાં આપણે प्रभव: વિષે જોયું હતું અને તેમાં છેલ્લે કહ્યા પ્રમાણે હવે प्रतिथा: વિષે અને એનાથી આગળના નામો વિષે પણ ચર્ચા કરશું. તમારો આ વાંચવાનો સફર શુભ રહે, અને જીવનમાં પણ બધુ શુભ રહે.     ૪. प्रतिथा:प्रतिथा: એટલે ભગવાન પ્રસિદ્ધ છે, જાહેર થયેલા છે, બધા માંને છે કે ભગવાન છે જ. આ સંસારનો કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે ભગવાન નથી. જગતને સંભાળવા, જગતનો ભાર ઉઠાવવા માટે પ્રસિદ્ધ છે. તેથી તેને પ્રાર્થના કરવાની કે તું દયાળુ છે, કૃપાળુ છે, અને તમારી આ કૃપા અમારા પર વરસાવતા રેજો.