શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન વિષે ટૂંકમાં

  • 1.2k
  • 2
  • 448

જય શ્રીકૃષ્ણ. જન્માષ્ટમી એટલે અપના સહુના વ્હાલા બાલ ગોપાલ શ્રીકૃષ્ણ ના જન્મની ઉજવણી. જે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ચાલો શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન વિષે ટૂંકમાં વાંચીએ. એમને યાદ કરી એમની સાથે તાર જોડીએ.ભગવાન શ્રીકૃષ્ણ હજારો વર્ષો પહેલા થઈ ગયા, છતાં આજે પણ લોકો ખૂબ ભક્તિથી તેમને યાદ કરે છે, તેમની ભજના કરે છે. આખી દુનિયામાં શ્રીકૃષ્ણ ભગવાને આપેલા ગીતાજ્ઞાનને જીવનમાં અપનાવવાના પ્રયત્નો થાય છે. પણ શું આપણે શ્રીકૃષ્ણ ભગવાનને, તેમના હૃદયને ખરી રીતે ઓળખીએ છીએ? અરે, કૃષ્ણ ભગવાન ખુદ ભગવદ ગીતામાં અર્જુનને કહે છે કે “હે અર્જુન! તું મારા