નિયતી - 3

  • 2k
  • 824

Part :- 3 નિયતી ને આખી રાત પણ આ એક જ વિચાર મગજમાં ઘૂમ્યા કર્યો હતો કે એ સ્વીટ વોઇસ વાળો હેન્ડસમ બોય હતો કોણ..?? નિયતી સવારે આવી ને પોતાની જગ્યા પર બેસી ગઈ અને પોતાનું પીસી ઓન કરવા લાગી. " નિયતી, હવેથી તારે અહી નથી બેસવાનું. તારું પીસી અરેંજ થઈ ગયું છે એટલે તારે સામેના ટેબલ પર બેસવાનું છે." કાર્તિકે નિયતિ ને જણાવ્યું. " પણ કેમ..?? " નિયતી હજુ માંડ અહી સેટ થઈ હતી કાર્તિક સાથે જાન પેહચાન થઈ હતી એટલે નિયતિ ને જગ્યા બદલાવની ઈચ્છા બિલકુલ નહોતી. " એ તો ટેમપરરી તારી આ સીટ હતી. તારે ત્યાં અભિષેક