અ - પૂર્ણતા - ભાગ 40

  • 1.7k
  • 2
  • 1.2k

મિશાના આગ્રહથી વિકીએ અશ્વિનભાઈની ઓફીસ જવાનું શરૂ કરી દીધું હતું. બે દિવસ એમ જ જતાં રહ્યાં. એક દિવસ અશ્વિનભાઈએ વિકીને બોલાવ્યો. વિકી તેમની કેબિનમાં પહોચ્યો.         "યસ સર, કઈ કામ હતું?" વિકી ઓફિસમાં અશ્વિનભાઈને સર કહીને જ બોલાવતો. વ્યક્તિગત અને ધંધાકીય સંબંધો અલગ રહે એ જ સારું એવું વિકિનું માનવું હતું.        "વિકી, તારા પપ્પાની કાપડની ફેક્ટરી છે ને?"         "હા સર..પણ શું થયું?"           "વિકી, એક કાપડનો ખૂબ જ મોટો જથ્થો મારે વિદેશ મોકલવાનો છે. બધો જથ્થો એક સાથે એક જગ્યાએ બની શકે એમ નથી તો જો તારા પપ્પા એમાંનો