જસ્ટીન બીબર

  • 1.1k
  • 364

જસ્ટીન બીબર 2017  નું વર્ષ હતું એ.. આખા ભારતમાં સંગીતના ચાહકો. પાશ્ચાત્ય સંગીતના ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. એક વિશ્વ પ્રસિધ્ધ ગાયક ભારતમાં કોન્સર્ટ કરવા આવી રહ્યા હતા. કોન્સર્ટની ટીકીટ મળવાની શરૂ થઈ .. ઓછામાં ઓછી ટીકીટ Rs.4000 માં મળતી હતી. હ્જી એ સ્લોટમાં ટીકીટ બુક થઈ ન થઈ ત્યાં તો ટીકીટના દરનો ફૂગ્ગો ઉંપરને ઉપર જતો ગયો - આ સિંગર વિશે જાણતા હતા એ આ ઉંચા રેઈટ્સને સ્વીકારીને કહેતા - ' આવે છે કોણ ? એ તો જુઓ' અજાણ્યા અને માત્ર ગોસીપ કરનારા કહેતા 'એવો તો કોણ ગાવા આવે છે ? - 76,000 ! એક ટીકીટના બોલાય છે - લુંટે