વિષ રમત - 31

  • 2.3k
  • 2
  • 1.3k

અતુલ કુલકર્ણી ઘરની ચાવી લઈને પોલીસ સ્ટેશન ના પાર્કિંગ માંથી બહાર નીકળ્યો બરાબર એજ વખતે અનિકેત વિશાખા ના બાંગ્લા માંથી પોતાનું બાઈક લઈને બહાર નીકળ્યો ..અત્યારે એને મલાડ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ઘરની આસપાસ રેકી કરવી હતી એને વિશાખા ને પ્રોમિસ કરી હતી કે એ બે કલાક માં પાછો આવે પછી ડિનર સાથે કરીશું ..વિશાખા ત્યાં સુધી ફ્રેશ થઇ ને તૈયાર રહેશે .. અનિકેત ને જુહુ થી મલાડ પહોંચતા લગભગ એકાદ કલાક નો સમય લાગ્યો ..એને ગુગલ મેપ ની મદદ થી માનુષ એપાર્ટમેન્ટ શોધતા વાર ના લાગી ..મનીષ એપાર્ટમેન્ટ રહેણાંક વિસ્તાર માં હતો તેની બરાબર ડાબી બાજુએ એક રસ્તો અંદર