એક ભૂલ ભાગ 2 ️️️️️️️️ ( આપણે જોયું કે આરવીનાં પિતાની તબિયત બરાબર ન હતી તો તેને હોસ્પિટલમાં લઈ ગયા. હવે આગળ......) આરવીને શું કરવું એ સમજ પડતી ન હતી.એક પિતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. તબિયત ખૂબ જ નાજુક હતી. તો બીજી બાજુ તેનો પ્રેમ કે અક્કી હતો જેનાં વગર તે રહી શકતી ન હતી. ઉદાસ, વિચારોમાં ખોવાયેલી આરવી આંસું સારતી હતી ત્યાં જ નર્સે આવીને કહ્યું, " સર ભાનમાં આવી ગયા છે. તે તમને બોલાવે છે." આરવી તરત જ આંસું લુછીને અંદર ગઈ. તેનાં પિતા શેઠ ધનરાજ કંઈક કહેવા માંગતા હતા. તે