એક ભૂલ - ભાગ 1

  • 4.4k
  • 2
  • 1.9k

જીવનમાં થઈ ગયેલી એક ભૂલ કેવું પરિણામ આપે છે. એ મારી નવલકથામાં કહેવાયું છે. જેમાં આરવી નામની એક અલ્લડ, ખૂબસૂરત છોકરીએ કરેલી એક ભૂલનું પરિણામ શું આવે છે્ તે જાણવા માટે વાંચો મારી નવલકથા " એક ભૂલ " વર્ષા ભટ્ટ વૃંદાની કલમે.એક ભૂલ ભાગ : ૧️️️️️️️️એક ભૂલ કડાકા ભડાકા સાથે બહાર વરસાદ વરસતો હતો. " કૃષ્ણ કુંજ " બંગલામાં આરવી અને તેનાં પિતા વચ્ચે જોરદાર ઝગડો થતો હતો. દુઃખી થયેલી આરવી હાથમાં કારની ચાવી લઈને નીકળી પડી. ગેટ પરનાં વૉચમેને પણ આરવીને ઘણી રોકવાની કોશિશ કરી પણ ગુસ્સે થયેલી આરવી કોઈનું સાંભળવા તૈયાર ન હતી. બારે મેહ ખાંગા થયા હતાં.