લવ યુ યાર - ભાગ 59

  • 2.7k
  • 2
  • 1.9k

સાંવરીએ મીતને, તે જેનીના બહેકાવમાં આવી ગયો છે તે વાત પણ સમજાવવાની કોશિશ કરી..પરંતુ મીતને માથે જેનીનું ભૂત અને પોતાનો કાળ બંને ઘૂમી રહ્યા હતા.. તેને સાંવરીની એકપણ વાત ગળે ઉતરતી નહોતી..તેણે પણ સાંવરીને જણાવી દીધું કે પોતે જેનીની સાથે જ રહેશે હવે તે કોઈપણ સંજોગોમાં જેનીને છોડવાનો નથી માટે તું અહીંથી લંડનથી ઈન્ડિયા ચાલી જા...પછી તે બબડતો બબડતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો અને રસ્તામાં લથડીયા ખાતાં ખાતાં જતો હતો અને એક ટેક્સીની અડફેટમાં આવી ગયો..લોહી લુહાણ થઈને જમીન ઉપર ધબાક દઈને ફસડાઈ પડ્યો.... હવે તેને બિલકુલ ભાન જતું રહ્યું હતું.... ટેક્સી ડ્રાઈવર ખૂબ સારો માણસ હતો તે તેને