એક પ્રેમ કથા - ભાગ 5

  • 2.2k
  • 1.2k

(અંધારું થઈ ગયું છે. આજુ બાજુ કોઈ દેખાતું નથી. રિયા ચાલતી ચાલતી અડધે રસ્તે સુધી પહોંચી એટલામાં પાછળ થી એક ગાડી આવતી જોવા મળી.)(ગાડી રિયા ના થોડીજ આગળ જઈને ઉભી રહી. રિયા ના ધબકારા ની ગતિ વધી ગઈ. જાણે કોણ હસે ગાડીમાં , આમ અચાનક ગાડી ઊભી રહી ગઈ અને કોઈ બહાર ભી નથી નીકળતું. )(થોડી વાર રહી ને ગાડી નો દરવાજો ખૂલ્યો.)ગાડી માંથી ઉતરતા માણસ ને જોઈને રિયા સાઇડમાં ખસી  આગળ ચાલતી થઈ.એ માણસ બીજું કોઈ નહિ પણ એજ છોકરો હતો જેના સાથે રિયા અથડાય હતી.છોકરો રિયા ને સાઇડ માંથી જતા જોઈ કશુજ બોલ્યા વગર ફરીથી એના આગળ જઈ