મારા અનુભવો - ભાગ 6

  • 1.6k
  • 818

ધારાવાહિક:- મારા અનુભવોભાગ- 6શિર્ષક:- પગે ફોલ્લા પડ્યા.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.અગાઉનાં પાંચ ભાગમાં આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો એ બદલ આભાર. તમને આ ધારાવાહિક પસંદ આવી રહી છે એ બદલ ધન્યવાદ. સ્વામી સચ્ચિદાનંદજીએ લખેલ તમામ પુસ્તકો ખૂબ જ સરસ છે. પ્રવાસ વર્ણન હોય કે, કોઈનું જીવનચરિત્ર હોય કે પછી હોય અધ્યાત્મ વિશે - સ્વામીજીનાં તમામ પુસ્તકો એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે. 'મારા અનુભવો' - આ પુસ્તકમાં સ્વામીજીએ એમને પોતાને થયેલાં અનુભવો વિશેની ચર્ચા કરી છે. એક એક પ્રકરણ એક પ્રેરણા છે અને ઉત્તમ માર્ગદર્શક છે. આ પુસ્તકનાં તમામ ભાગો તમે આ ધારાવાહિકમાં વાંચી શકશો.મારા અનુભવો…