માહી - એક ગાઢ રહસ્ય - 10

  • 2.4k
  • 1.1k

"પણ આ ગામમાં ઘણાં લોકોએ ભૂતને જોયું છે. તમારા મમ્મીએ પણ જોયું છે અને તમારા ભાઈએ પણ" રણવીજય એક જ શ્વાસે બોલી ગયો." શું " રણવીજય ની આ વાત સાંભળી જ માહી સ્તબ્ધ રહી ગ‌ઈ અને ત્યાં જ ઉભી રઈ રણવીજય ને જોવા લાગી. તેને રણવીજયની વાત પર ભરોસો ‌ નહોતો થ‌ઈ રહ્યો. તે વિચારમાં સરી પડી. "હેય ગાઈઝ , લુક એટ ધીસ ટેમ્પલ. કેટલું સુંદર છે" કાવ્યાએ કાળ ભૈરવ મંદિરની તરફ ઈશારો કરતા કહ્યું. કાવ્યા ના અવાજથી  રણવીજય અને માહી બંનેની નજર મંદિર તરફ પડી.પણ માહી તે મંદિર ને જોતા જ દંગ રહી ગ‌ઈ. કેમકે કાલે જ્યારે તે મંદિરે આવી હતી