Maahi book and story is written by Nidhi Satasiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Maahi is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માહી - એક ગાઢ રહસ્ય - નવલકથા
Nidhi Satasiya
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
માહી દુલ્હનના ડ્રેસમાં હતી અને હવેલી માંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. હવેલીમાં રહેલા પહેરેદારોની આંખોમાં ધૂળ નાખી ત્યાંથી ભાગવામાં કામિયાબ રહી હતી પરંતુ હવેલી થી થોડેજ દુર જતાં તેને આભસ થયો કે હવેલીના જમીનદારો મશાલો અને હાથમાં હથિયારો સાથે તેનો પીછો કરી રહ્યાં છે. અમાસની રાતનું અંધારૂ અને ચારેય બાજુ ફેલાયેલી અસીમ શાંતી તેના ઝાંઝરનો અવાજ કાપી રહી હતી. આખા ગામમાં બસ તેના ઝાંઝરનો રણકાર અને તેના રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. તે મદદ માટે સતત ગામનાં લોકોના દરવાજાને બહારથી ખખડાવી રહી હતી પરંતુ જમીનદારોની બીકે કોઇપણ તેની મદદ કરવા તૈયાર નહોતું.
માહી સતત પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી રહી હતી. તે ભાગતાં ભાગતાં કાળ ભૈરવ મંદિરની પાછળ ની દિવાલ તરફ પહોંચી ગઈ. જ્યાંથી ભાગવાનો કોઇપણ રસ્તો નહતો. એટલામાં જ તે બધાં જમીનદારોએ તેને ચારેય બાજુથી ઘેરી લીધી તેમાંથી એક માહીની નજીક આવ્યો અને બોલ્યો," હવે ક્યાં જઈશ છોરી, આજે તો તને આ જમીનદારોના કબજામાંથી કોઈ છોડાવી નઈ શકે. એટલે તારા માટે હારું એજ છે કે તું અમારા માલીકને પોતાને સોંપી દે, નહીતર તારો જીવ લેતા વાર નઈ લાગે સોંભળી લેજે. "
માહી દુલ્હનના ડ્રેસમાં હતી અને હવેલી માંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. હવેલીમાં રહેલા પહેરેદારોની આંખોમાં ધૂળ નાખી ત્યાંથી ભાગવામાં કામિયાબ રહી હતી પરંતુ હવેલી થી થોડેજ દુર જતાં તેને આભસ થયો કે હવેલીના જમીનદારો મશાલો અને હાથમાં હથિયારો ...વધુ વાંચોતેનો પીછો કરી રહ્યાં છે. અમાસની રાતનું અંધારૂ અને ચારેય બાજુ ફેલાયેલી અસીમ શાંતી તેના ઝાંઝરનો અવાજ કાપી રહી હતી. આખા ગામમાં બસ તેના ઝાંઝરનો રણકાર અને તેના રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. તે મદદ માટે સતત ગામનાં લોકોના દરવાજાને બહારથી ખખડાવી રહી હતી પરંતુ જમીનદારોની બીકે કોઇપણ તેની મદદ કરવા તૈયાર નહોતું. માહી સતત પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી
માધુપુર ગામ ગામમાં થનારી આકસ્મિક મૃત્યુ બાદ જાણવા મળ્યું હતું કે એ હત્યાઓ કોઈ આત્મા દ્રારા કરવામાં આવે છે. ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ એ આત્માથી ગામજનો ને છુટકારો નહોતો મળતો. એટલા માટે જ ગામના સરપંચ કેવિને શહેરમાંથી એક ...વધુ વાંચોને બોલાવ્યા હતાં. તે તાંત્રિક ખુબ જ શક્તિશાળી હતાં. તેઓ કોઈ પણ આત્માને પોતાની અંદર કેદ કરવાની શક્તિ ધરાવતાં હતાં. તેઓ આ આત્મા થી ગામવાસીઓને મુક્તિ અપાવશે એ આશા એ તેને ગામમાં બોલાવ્યા હતાં , અને થયું પણ એવું જ ચાર કલાક ની અથાગ મહેનત બાદ તે તાંત્રિક આત્માને કેદ કરવામાં સફળ રહ્યાં હતાં. તે આત્માને કેદ કર્યા બાદ તે
રાતના બાર વાગવાની તૈયારી જ હતી. ગામ આખું સુમસામ હતું માત્ર રસ્તે રખડતાં બે ત્રણ કુતરાનો ભસવાનો અવાજ અને તમરાં ની તમ તમ ચારેબાજુએ ફેલાયેલી હતી. ગામના પ્રવેશદ્વાર પાસે આત્માના ઘેરા ફરતે કાળી બિલાડી સતત તે જમીન ખોદવાની કોશિશ ...વધુ વાંચોરહી હતી અને તેના તીક્ષ્ણ પણ ધારદાર અવાજ થી ગામમાં એક અલગ જ ભયનો ભેંકાર ઊભો થઈ રહ્યો હતો. આ અસીમ શાંતી વચ્ચે કેવિન લગભગ ઘરની પાછળ તે બધી વસ્તુઓ લઈને તેને સળગાવવા માટે પોતાના પગરણ માંડી ચુક્યો હતો અને એક તાવીજ ને સપનાં નાં રૂમની બહાર મુકી બીજું પોતાની સાથે રાખ્યું હતું એટલે જ્યારે આ બધી વસ્તુઓ સળગી જાય
માહી તે વૃદ્વ સ્ત્રીની વાતો અને તે સ્ત્રીને ઇગ્નોર કરીને ત્યાંથી પોતાના બેગ લઈને ફોનની ટોર્ચ ચાલું કરી ચાલવા લાગી. સ્ટેશનથી થોડે જ દુર પહોંચતા તેને એક બોર્ડ દેખાયું જેના પર લખ્યું હતું, " માધુપુર ગામ 1 કિમી "." ...વધુ વાંચોનો , હજુ ચાલવું જોઈશે ! " માહી મનમાં બબડી અને બોર્ડ પર રહેલા નિશાન તરફ આગળ વધી. થોડી જ વારમાં તે એક મોટા પ્રવેશદ્વાર પાસે ઉભી હતી. જ્યાં લખ્યું હતું માધુપુર ગામમાં આપનું સ્વાગત છે." ફાઇનલી " . ગામના પ્રવેશદ્વાર ને જોતાં જ માહીના મોઢામાંથી સરી પડ્યું અને ફરી બબડી "ચલ માહી બેટા હવે ભાઈને કોલ કરવાનો સમય આવી
સવાર પડતાં જ ગામના લોકો વજુભાઈ ના ઘરે ભેગા થયાં હતાં અને અડધાં કેવિનને બોલાવવા તેના ઘરે આવ્યા હતાં. સવારના છ વાગ્યામાં કોઈ દરવાજા પર ટકોર કરી રહ્યું હતું, " ટક....ટક.....ટક.... " "કેવિન , સપનાં માસી...... કેવિન દરવાજો ખોલો....." ...વધુ વાંચોમિત્ર રાજે દરવાજો ખખડાવતા કહ્યું." કોણ છે અત્યારમાં ! " સપનાં એ દરવાજો ખોલતા નીંદર ભરેલા સ્વરે કહ્યું." સપનાં માસી કેવિન ક્યાં છે ? એને તો કંઈ નથી થયું ને? " કહી રહેલા રાજની આંખોમાં ભય સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો." કોણ છે મમ્મી? " સપનાં કંઈ બોલે એ પહેલાં જ કેવિન પોતાના રૂમમાંથી આંખો ચોળતો બહાર આવ્યો અને અંગડાઈ